
– પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાવનગર મનપાએ તપાસ હાથ ધરી
– 49 લાભાર્થી રહેતા હતા અને 37 મકાન બંધ હતા, ભાડુઆતોને 7 દિવસમાં આવાસ ખાલી કરવા સૂચના
ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નિયમનો ભંગ કરી આવાસ ભાડે આપવામાં આવી રહ્યા હોવાનુ મનપાના ધ્યાન પર આવ્યુ છે તેથી મનપાએ તમામ આવાસ યોજનામાં તબક્કાવાર તપાસ શરૂ કરી છે અને ભાડુઆતોેને નોટિસ આપવામાં આવી રહી છે. આજે મંગળવારે રૂવા ખાતેની આવાસ યોજનામાં સર્વે કરવામાં આવ્યો હતો.
ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા શહેરના રૂવામાં રીંગ રોડ પર આવેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૦૪ ખાતેની રપ૪૮ ઇ.
