રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ

📅 Published: December 30, 2025 | 📂 Category: Uncategorized


Indian Railways Discount Offer : ભારતીય રેલવેએ નવા વર્ષ નિમિત્તે સામાન્ય વર્ગના મુસાફરો માટે એક મોટી જાહેરાત કરી છે. રેલ મંત્રાલયના નવા નિર્ણય મુજબ, હવે જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરો જો ઓનલાઇન ટિકિટ બુક કરાવશે, તો તેમને ટિકિટના ભાડામાં સીધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આગામી 14 જાન્યુઆરી-2026થી ‘RailOne’ એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરાવવા પર મુસાફરોને ત્રણ ટકાની વિશેષ છૂટ મળશે.

ઑફર ક્યાં સુધી ચાલુ રહેશે?

રેલ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ ડિસ્કાઉન્ટ ઓફર પ્રાયોગિક ધોરણે છ મહિના માટે લાગુ કરવામાં આવી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *