લગ્ન નોંધણીમાંથી 50 લાખ કમાયાની કબૂલાત કરનાર કણજીપાણીના તલાટી સસ્પેન્ડ, DDOએ તપાસના આદેશ આપ્યા

📅 Published: December 5, 2025 | 📂 Category: Uncategorized


Kanjipani Talati Suspended : પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાયા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

શું હતો સમગ્ર વિવાદ? 

પ્રાપ્ત વિગતો મુજબ, કણજીપાણી ગ્રામ પંચાયતના તલાટી અર્જુન મેઘવાલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ પોતે કબૂલાત કરતા જોવા મળ્યા હતા કે તેમણે એક જ વર્ષમાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *