લાખો ફોર્મ-7 ભાજપ પાસે કેવી રીતે આવ્યાં? મતાધિકાર છીનવવા સુનિયોજિત ષડયંત્રનો કોંગ્રેસનો આક્ષેપ

📅 Published: February 13, 2026 | 📂 Category: Uncategorized


Congress Targets BJP Over Lakhs of Form-7 Forms: ગુજરાતમાં ચૂંટણી અધિકારીઓની મિલીભગતથી મતદારોનો મતદાન અધિકારને છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુનિયોજન ષડયંત્રના ભાગરુપે જ લાખો ફોર્મ-7 ભરાયાં છે. આક્ષેપ કરી કોંગ્રેસે સવાલ કર્યો છે કે, લાખો ફોર્મ-7 ભાજપના કાર્યકરો પાસે આવ્યાં કેવી રીતે? એવી માંગ કરાઈ છેકે, ખોટા ફોર્મ-7 ભરવા તે ફોજદારી ગુનો બને છે, ત્યારે કમલમ કાર્યાલયના આદેશથી જે ભાજપના કાર્યકરોએ વાંધા ઉઠાવ્યાં છે તેમની સામે ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.

વાંધાઓની ચકાસણીમાં ઘટસ્ફોટ

કમલમથી પ્રિન્ટેડ ફોર્મ 7 કયા અધિકારીની સહીથી પહોચ્યા, થપ્પાબંધ ફોર્મ 7 કોને ચૂંટણી પંચમાં જમા કરાવ્યા તેની વિગતો જાહેર કરો તેવી માંગ કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચૂંટણીપંચ પાસે 15 જાન્યુઆરી સુધી નહિવત્ ફોર્મ-7 આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *