
Priyanka Gandhi on PM Modi : લોકસભામાં છેલ્લા ચાર દિવસથી હોબાળો ચાલી રહ્યો છે. ત્રીજા દિવસે વિપક્ષની ત્રણ મહિલા સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખુરશી પાસે આવી ગયા હતા, જેને અધ્યક્ષ ઓમ બિરલાએ અણધારી ઘટનાને અંજામ આપવાની યોજના હોવાનો દાવો કર્યો હતો. હવે આ દાવા મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે.
બિરલાના દાવા બકવાસ : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ ઓમ બિરલાના દાવાને સંપૂર્ણ ખોટા અને બકવાસ ગણાવ્યા છે.
