લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ, શનિવાર

તાજેતરમાં ડીસીપી ઝોન-7ની હદમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ચાલતા મસાજની આડમાં ચાલતા દેહવિક્રયનો કાળો ધંધો કરતા ચાર સ્પામાં દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સરખેજની હદમાં ઝીરો  સ્પા, બોડકદેવમાં બોડી બટર સ્પા, આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં ન્યુ અરીસ્ટા વેલ સ્પા અને એલિસબ્રીજ પોલીસ સ્ટેશનની હદમાં  ધ લેમન આર્યુવેદિક સ્પામાં દેહવિક્રયનો કારોબાર ઝડપાયો હતો અને  13 યુવતીઓને છોડાવવામા આવી હતી. સૌથી નોંધનીય છે કે  સ્પા અને મસાજ પાર્લરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ માત્ર દરોડાના નામે એકલદોલક કાર્યવાહી કરતી હોય છે. જ્યારે ડીસીપી ઝોન-7ની હદમાં આવતા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દરોડાથી કાર્યવાહીથી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.

જો કે હાલ જે સ્પામાં દરોડા પડ્યા છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *