વટવાની હોટલમાં લઇ જઇ પેટ ઉપર છરી મૂકી ધમકાવી લૂંટી લીધો

📅 Published: December 2, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં રિક્ષા ચાલકો દાદાગીરી કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહ્યા છે. લાંભામાં રહેતા યુવકને રિક્ષામાં બેસાડીને કલરકામ કરાવવાનું કહીને વટવા જશોદાનગર પાસે હોટલના રૃમમાં લઇ જઇ ગયો હતો. ત્યાં જઇ પેટ  ઉપર છરી  મૂકીને ડરાવીને મોબાઇલ પડાવીને ઓન લાઇન તથા રોકડ સહિત કુલ રૃા. ૯,૧૦૦ લૂંટી લીધા હતા. પોલીસ તપાસમાં  યુવક મણિનગર ક્રોસિંગ પાસે રૃા. ૨૦ ભાડુ નક્કી કરીને રિક્ષામાં બેસીને આવ્યો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *