વડોદરાના વાઘોડિયામાં પંચમહાલના યુવકનો મૃતદેહ મળ્યો, ચાર દિવસથી હતો ગુમ

📅 Published: January 3, 2026 | 📂 Category: Uncategorized


Vadodara News : વડોદરામાં વાઘોડિયા શહેરના નવી નગરી પાછળના વિસ્તારના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતાં વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી  હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના વાઘોડિયામાં નવી નગરી વિસ્તારની પાછળના તળાવમાં યુવકનો તરતો જોવા મળતાં સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *