વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરના ગદાપુરા વિસ્તારમાં આવેલ અને વોર્ડ નં.11માં સમાવિષ્ટ વુડાના આવાસોમાં પાણી અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધા અંગે રહીશોએ હોબાળો મચાવ્યો હતો. 

રહીશોનું કહેવું છે કે, અહીં કુલ 576 જેટલા આવાસો છે. લાંબા સમયથી ડ્રેનેજ લાઈનો ચોકઅપ છે, જેના કારણે ચોમેર ગંદકી વ્યાપી રહી છે. લોકોના અવરજવર ઉપરાંત દૈનિક જીવનમાં પણ ભારે મુશ્કેલી ઉભી થઈ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *