
Vadodara Police : વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ઝુંબેશ જારી રાખવામાં આવી છે. જે દરમિયાન છાણી પોલીસે 15 લાખના અફીણનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 15 દિવસમાં ડ્રગ્સના 7 કેસ કર્યા છે.
વડોદરા પોલીસ કમિશનર દ્વારા મિશન ક્લીન હેઠળ ડ્રગ્સ સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે. જે દરમિયાન વડોદરા પોલીસે એક વર્ષના ગાળામાં રૂ.
