વડોદરામાં હિટ એન્ડ રન કેસમાં રક્ષિત ચૌરસિયાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન, નશામાં બેફામ કાર ચલાવીને સર્જ્યો હતો અકસ્માત

📅 Published: December 22, 2025 | 📂 Category: Uncategorized

Rakshit Chaurasia Hit and Run Case: વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત કેસના આરોપી રક્ષિત ચૌરસિયાના જામીન ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે. 13 માર્ચ 2025ના રોજ નશામાં ચૂર રક્ષિત ચૌરસિયાએ પુરપાટ ઝડપે કાર દોડાવી હતી. આમ્રપાલીમાં રક્ષિતે 8 લોકોને કારની ટક્કરે ઉડાવી દીધા હતા. જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જ્યારે તેમના પતિ પૂરવ પટેલ સહિત અન્ય 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં આરોપી છેલ્લા 9 મહિના વડોદરા સેન્ટ્રલ જેલની હવા ખાઈ રહ્યો હતો, આજે ગુજરાત હાઈકોર્ટે નબીરા રક્ષિતના જામીન મંજૂર ર્ક્યા છે. 

વડોદરા સેશન્સ કોર્ટ જામીન ના મજૂર કર્યા હતા

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *