વર્ષોથી અમેરિકાએ ભારતીયોના ટેલેન્ટનો ખૂબ ફાયદો ઉઠાવ્યો : મસ્ક

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


એચ-1બી વિઝા બંધ ના થવા જોઇએ 

કુશળ વ્યક્તિઓની હંમેશા અછત રહેવાની, તેમના વગર કામ કરવું શક્ય નથી : ઇલોન મસ્કનો દાવો 

વોશિંગ્ટન: વિશ્વના સૌથી ધનવાન લોકોમાં સામેલ ટેસ્લાના માલિક અને એક સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ગણાતા ઇલોન મસ્કે એચ-૧બી વિઝા મુદ્દે ભારતને સમર્થન આપ્યું છે. મસ્કે કહ્યું છે કે અમેરિકાએ વર્ષો સુધી ભારતના ટેલેન્ટનો ઉપયોગ કર્યો છે અને તેનો ખુબ ફાયદો પણ ઉઠાવ્યો છે. અમેરિકાએ એચ-૧બી વિઝા બંધ ના કરવા જોઇએ.  

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *