વાંચો બપોરે 03થી સાંજે 06 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર

📅 Published: February 20, 2026 | 📂 Category: Uncategorized

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Gir Somnath News: પ્લોટ ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ, ખાપટ ગામના 100થી વધુ લોકો પ્રતીક ઉપવાસ પર બેઠા

2. Surat News: કામરેજના વાવ ગામે પોલીસ ભરતીની કસોટી દરમિયાન એક યુવાનનું મોત

3. Anupama નહીં પરંતુ ટીવીના આ શોએ નંબર 1 તાજની મારી બાજી, ‘Vasudha’ અને ‘ગંગા માઈ…’ ની પણ ધમાકેદાર એન્ટ્રી

4. Valsadના કુંભઘાટમાં કાળમુખા અકસ્માતે લીધા 7 લોકોના જીવ, સમગ્ર પંથકમાં પ્રસરી અરેરાટી

5. Bitcoin Scam : બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મળી રાહત, કોર્ટે મંજૂર કર્યા જામીન

6. IND vs PAK : નો હેન્ડશેક માત્ર દેખાડો છે, દિગ્ગજ ક્રિકેટરે જણાવી બારણા પાછળની હકીકત

7. ભારત પ્રવાસે આવી શકે છે Americaના રાષ્ટ્રપતિ Donald Trump, રાજદૂત Sergio Gorએ આપી માહિતી

8. T20 World Cup 2026: તો ફરી ટકરાશે ભારત પાકિસ્તાન,જાણો સમીકરણ

9. Rajkot News: સોમવારે જંગલેશ્વરમા ડિમોલિશન થવાની શક્યતા, અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે

10. Gandhinagar News: કોઈની લાગણી દુભાઈ હોય તો માફી માગું છું, વેશ્યાવૃત્તિના નિવેદન બાદ અભિનેત્રી મોના થીબાનો ખુલાસો


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *