'વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા…' પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ

📅 Published: December 4, 2025 | 📂 Category: Uncategorized


Rahul Gandhi On Government : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રવાસ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યા છે, ત્યારે જ્યારે વિદેશી મહેમાન ભારતની મુલાકાતે આવે છે ત્યારે સરકાર પોતાની અસુરક્ષાના કારણે મહેમાનોને વિપક્ષના નેતા સાથે મળવા નથી દેતા. 

પુતિનના પ્રવાસ પહેલા રાહુલ ગાંધીનો આરોપ

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘અત્યારસુધીમાં પરંપરા રહી છે કે, વિદેશથી આવતા નેતા વિપક્ષના નેતા સાથે પણ મુલાકાત કરતા હતા. જે પૂર્વ પીએમ અટલ બિહારી બાજપેયી અને મનમોહન સિંહના સમયમાં પણ થતુ હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય આ પરંપરાનું પાલન કરી રહ્યા નથી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *