વિમાન દુર્ઘટનાની થોડી ક્ષણો અગાઉ અજિત પવારે કરી હતી પોસ્ટ, જુઓ કોને યાદ કર્યા હતા

📅 Published: January 28, 2026 | 📂 Category: Uncategorized


Ajit Pawar Last Post: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું આજે વિમાન દુર્ઘટનામાં નિધન થઈ ગયું છે. આ અહેવાલથી મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશના રાજકીય આલમમાં શોકની લહેર ફરી વળી છે. અજિત પવાર મુંબઈમાં કેબિનેટ બેઠકમાં સામેલ થયા બાદ એક પ્રાયવેટ કંપનીના ચાર્ટર્ડ વિમાનથી બારામતી માટે રવાના થયા હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે બારામતી ઍરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ચાર્ટર્ડ પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *