
Virat Kohli Makes History: Most Centuries in One Format (52 ODI 100s) — Match Report | ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી વનડે સીરિઝની શરૂઆત થઈ છે. આજે રાંચીમાં બંને ટીમો વચ્ચે સીરિઝની પ્રથમ મેચ રમાઈ. જેમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આજે શાનદાર બેટિંગ કરી. વિરાટ કોહલીએ આજે શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
વિરાટ કોહલીએ વિવિધ રેકોર્ડ તોડ્યા
