
અમદાવાદ : અમેરિકા પછી, ભારત વિશ્વભરના સીઈઓ માટે બીજા ક્રમનું સૌથી વધુ પસંદગીનું રોકાણ સ્થળ બની ગયું છે. આ યાદીમાં જર્મની અને યુકેનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં ચીન પાંચમા ક્રમે છે. આ સર્વે પીડબલ્યુસી દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
સર્વે અનુસાર, વર્ષ ૨૦૨૬ સુધીમાં, લગભગ ૧૩% વૈશ્વિક સીઈઓ રોકાણ માટે ભારતને પસંદ કરશે.
