
OpenAi News : 2025નું વર્ષ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું રહ્યું. તેમાં સૌથી વધુ ફાળો ચેટજીપીટીનો રહ્યો હતો. 40 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવેલી એપ સફળતાના શિખરે પહોંચી છે. તેનો ફાયદો ચેટજીપીટીની કંપની ઓપનએઆઈના કર્મચારીઓને મળી રહ્યો છે. રિપોર્ટ મુજબ, કંપની તેના કુલ 4000 કર્મચારીઓને સ્ટોક-આધારિત વળતર સાથે સરેરાશ રૂ. 13.
