
Donald Trump on Venezuela : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ઘોષણાએ અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવને અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચાડી દીધો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર ઉશ્કેરણીજનક જાહેરાત કરતા વેનેઝુએલા પર સંપૂર્ણ લશ્કરી અને આર્થિક નિયંત્રણ લાદવાની ધમકી આપી છે.
વેનેઝુએલાની સરકાર ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર
