
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવેલા રાંદેર વોટર વર્કસના જુની નળીકા બદલી નવી નળીકા જોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ કામગીરી 24 કલાક સુધી ચાલશે તેના કારણે આગામી 4 અને 5 ફેબ્રુઆરીના રોજ રાંદેર- અઠવા ઝોનમાં પાણી પુરવઠો નહીં મળે, આ પાણી કાપની અસર રાંદેર – અઠવા વિસ્તારમાં રહેતા દસેક લાખ લોકોને થશે.
સુરત મહાનગરપાલિકાનાં રાંદેર વોટર વર્કસ ખાતે 160 એમ.એલ.ડી.
