શહેરના તમામ ૭૦ ટ્રાફિક સિગ્નલ હવે ૨૪ કલાક કાર્યરત રહેશે

📅 Published: November 23, 2025 | 📂 Category: Uncategorized

મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરી હદ વિસ્તારમાં આવેલા કુલ ૭૦ ટ્રાફિક સિગ્નલો હવે ૨૪ કલાક કાર્યરત રાખવા નિર્ણય કરાયો છે.

મ્યુ. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે, રાત્રિના સમયમાં અનેક જંકશનો પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હતી. સિગ્નલો સતત કાર્યરત રહેશે તો નાગરિકોને વધુ સુવિધાજનક વાહન વ્યવહાર મળશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *