
Gujarat STD.10-12 Board Exam : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચે ધુળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરતાં વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે.
ધુળેટીની જાહેર રજાના દિવસે ધો.10-12ની પરીક્ષા
