ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
પોલીસે પાર્લરમાં તપાસ કરીને જીવલેણ એવા ૯૫ જેટલા હથિયાર જપ્ત કરી એકની અટકાયત કરી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ચિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ
હાઈવે પર આવેલી હોટલો અને દુકાનોમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ અટકાવવા પોલીસે
લાલ આંખ કરી છે.
હાઈવે પર આવેલી હોટલો અને દુકાનોમાં ગેરકાયદેસર હથિયારોનું વેચાણ અટકાવવા પોલીસે
લાલ આંખ કરી છે.