![]() |
| AI Image |
Ahmedabad News : અમદાવાદમાં સાયબર ઠગોએ હવે નિવૃત્ત અને શિક્ષિત નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને સેટેલાઈટ વિસ્તારની એક નિવૃત્ત મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે.

