સિડનીમાં હુમલો કરનારા પિતા-પુત્ર વીકએન્ડના બહાને નીકળ્યા હતા, પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું

📅 Published: December 15, 2025 | 📂 Category: Uncategorized

Australia attack : ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે આવેલા બોન્ડી બીચ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 16 લોકોની હત્યા કરનારા બે આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. આ બંને આતંકીઓ સંબંધમાં પિતા-પુત્ર  છે. 50 વર્ષીય સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીદ અકરમ એ યહૂદીઓના તહેવાર હનુક્કાહની ઉજવણી દરમિયાન દરિયાકિનારે એકઠા થયેલા લોકો પર ગોળીઓ વરસાવી હતી.

પાકિસ્તાની કનેક્શન અને વીકએન્ડનું બહાનું

અહેવાલ અનુસાર, 24 વર્ષનો આતંકી નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે અને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *