સિવિલિયન પેન્શનર એસોસિએશનના નેજા હેઠળ સરકારના પેન્શનના કઠોર નિયમ સામે આગામી તા.13 ના અમદાવાદમાં યોજાશે ધરણા

📅 Published: February 7, 2026 | 📂 Category: Uncategorized


Jamnagar : ફોરમ ઓફ સિવિલિયન પેન્શનર્સ એસોસીએશનના બેનર હેઠળ કેન્દ્ર સરકારે પેન્શન માટે બનાવેલ કઠોર નિયમોને સેન્ટ્રલ ગવર્મેન્ટના 8 માં પગાર પંચમાંથી દુર કરવાની માંગણી સાથે અને આ નિયમોનો વિરોધ દર્શાવા સેન્ટ્રલ ગવર્નમેન્ટ પેન્શનર્સ એશો, પી એન્ડ ટી પેન્શનર્સ એશો, બીએસએનએલ તથા ડોટ પેન્શનર્સ એશો, દ્વારા તા.13.02.2026ના સરદાર બાગ પાસે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ધરણા કરવામાં આવશે. જેમાં જામનગરના આગેવાનો પણ જોડાશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *