
– બંધ હાલતમાં દેખાડી હરાજીમાં વેચાય અને બાદ તેજ વાહન ભાડે મુકાયછે
– સામાન્ય ખર્ચના વાંકે વાહનો બંધ રહેતા લોકોની વિવિધ સગવડતામાં અસર
સિહોર : લોકોની સુવિધાનું જે થવું હોય તે થાય સરકારી વાહનોને નજીવા ખર્ચે બંધ પાડી હરાજી કરી ફરી તેજ વાહન રીપેર કરી ભાડા પર ચડાવવાનું પણ કૌભાંડ આચરાતું હોવાની આશંકા સિહોર ન.પા. સામે સેવાય રહી છે. છેલ્લા થોડા દિવસોથી ન.
