સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હવે NCPનું અધ્યક્ષ પદ સંભાળે તેવી શક્યતા

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Sunetra Pawar : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)માં સુનેત્રા પવારનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. પતિ અજિત પવારના આકસ્મિક નિધન બાદ, સુનેત્રા પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે તેઓ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની તૈયારીમાં છે.

અજિત પવારના નિધન બાદ સત્તા પર પકડ

ગયા અઠવાડિયે એક પ્લેન ક્રેશમાં અજિત પવારનું અવસાન થયું હતું. તેના માત્ર ત્રણ દિવસ પછી સુનેત્રા પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *