
અમદાવાદ,બુધવાર,21
જાન્યુ,2026
સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ અમદાવાદમાં એગ્રેસિવ, ઈન્ફેકટેડ ડોગને પકડીને અલગ રાખવા રુપિયા ૩૦ લાખના ખર્ચથી ડોગ શેલ્ટર
કેનલ્સની ખરીદી કરાશે. શહેરના વિવિધ વિસ્તારમાંથી પકડવામા આવતા એગ્રેસિવ રખડતા કૂતરાં
કે ઈન્ફેકટેડ કૂતરાંને કેનલ્સમાં રખાશે.
