સુરતના અલથાણમાં હૃદયદ્રાવક ઘટના: માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, પુત્રનું મોત

📅 Published: December 25, 2025 | 📂 Category: Uncategorized


Surat Althan News: સુરતના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં આજે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક પરિણીતાએ પોતાના માસૂમ પુત્ર સાથે બિલ્ડિંગના 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે માતાની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલથાણ વિસ્તારમાં આવેલી એક બહુમાળી બિલ્ડિંગમાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું હતું. મહિલાએ પોતાના પુત્ર સાથે 14મા માળેથી નીચે પડતું મૂક્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *