સુરતના ઉમરા-વેલંજા રોડ પર ભીષણ આગ, ભંગારનું ગોડાઉન અને ટાયરની દુકાન ખાખ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Surat Fire News : સુરત શહેરના ઉમરા-વેલંજા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલા પતરાંના શેડવાળા ગોડાઉન અને દુકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ભંગારનું ગોડાઉન અને એક ટાયરની દુકાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.

પ્લાસ્ટિક અને ટાયરને કારણે આગ વિકરાળ બની 

પ્રાપ્ત વિગતો અનુસાર શરૂઆતમાં આગ ભંગારના ગોડાઉનમાં લાગી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *