સુરતમાં રાજસ્થાનની યુવતીને 20 દિવસ ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચરાયું, બે આરોપીની ધરપકડ

📅 Published: February 4, 2026 | 📂 Category: Uncategorized


Surat Crime: સુરતથી સામૂહિક દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે શખસોએ રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને સોશિયલ મીડિયા પર પ્રેમજાળમાં ફસાવીને સુરત બોલાવી 20 દિવસ સુધી બંધક બનાવી લીધા બાદ નશીલા ઈન્જેક્શન આપી વારંવાર તેના પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે આરોપીઓએ ધર્મ અને ઓળખ છુપાવીને યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરી હતી

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *