સુરતમાં ABVPના વિદ્યાર્થીઓને કાર રેલીમાં જોખમી રીતે સ્ટન્ટ્સ કરવા ભારે પડ્યા, પોલીસે કરી કાર્યવાહી

📅 Published: December 21, 2025 | 📂 Category: Uncategorized


ABVP Workers Car Rally In Surat : સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં કાર્યકર્તાઓ જાહેર માર્ગ પર જોખમી સ્ટન્ટ્સ કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ABVPના કાર્યકરોએ કાર રેલી દરમિયાન સ્ટન્ટ્સ કરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને પોલીસે ગુનો નોંધીને બે કાર કબજે કરી છે.

ABVPના કાર્યકરોના સ્ટન્ટ્સ

મળતી માહિતી મુજબ, સુરતના અલથાણ વિસ્તારોમાં આવેલી DRB કોલેજમાં ABVPની બેઠક જોયાઈ હતી. જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ ABVPના કાર્યકરોએ કાર રેલી કાઢી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *