સુરત પાલિકાના સ્થાયી અધ્યક્ષે સુચવેલા બે બ્રિજ બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે બજેટમાંથી ગાયબ કરી દીધા

📅 Published: February 6, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરત મ્યુનિ. કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે સુચવેલા બે ફ્લાય ઓવરબ્રિજ ગાયબ થઈ ગયા હતા. બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરે ફીજીબીલીટી રિપોર્ટના નામે બ્રિજ ગાયબ કરી દીધા હતા અને રિપોર્ટ નેગેટિવ હતો તેવી જાણ શુધ્ધા સ્થાયી અધ્યક્ષને કરવાની તસ્દી લીધી ન હતી. જેના કારણે આવતીકાલે બજેટ સ્થાયી સમિતિમાં ચર્ચા થાય તે પહેલાં અધિકારીઓ સાથેની બેઠકમાં સ્થાયી અધ્યક્ષે બ્રિજ સેલના કાર્યપાલક ઈજનેરની ઝાટકણી કાઢી હતી. 

સુરત શહેરની ટ્રાફિક સમસ્યા સતત વધારો થઈ રહ્યો છે અને આ સમસ્યા નિવારવા માટે કોર્પોરેટરો પાસે સુચન મંગાવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *