સુરત: બેડ રૂમમાં પતિની ક્રૂરતાનો પત્ની લાવી ખૌફનાક અંત; દૂધમાં ઝેર આપી ગળું દબાવ્યું, અંતિમવિધિ વખતે ભાંડો ફૂટ્યો

📅 Published: January 26, 2026 | 📂 Category: Uncategorized


Surat News : સુરતના લિંબાયતમાં પત્નીએ પતિની હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ દ્વારા સેક્સવર્ધક દવાઓ લઈને પત્ની પર ગુજારવામાં આવતા શારીરિક ત્રાસથી કંટાળીને પત્નીએ હળદરવાળા દૂધમાં ઝેર આપીને પતિનું ગળું દબાવી દીધું હતું. મૃતકની દફનવિધિ સમયે સમગ્ર ભાંડો ફૂટતાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બેડ રૂમમાં પતિની ક્રૂરતાનો પત્ની લાવી ખૌફનાક અંત

મળતી માહિતી મુજબ, સુરતના લિંબાયત વિસ્તારમાં હૈદરઅલી નામના શખસનું તેની પત્ની ઈશરત જહાને હત્યા કરી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *