સુરેન્દ્રનગરના વિવાદિત કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરાશે, હજુ અન્ય અધિકારીઓ EDના રડારમાં

📅 Published: January 4, 2026 | 📂 Category: Uncategorized


Surendranagar Land NA Scam Case : રૂ.1500 કરોડની જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી છે. ઇડી દ્વારા કલેક્ટર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તેજ બની છે, ત્યારે કલેક્ટર ડૉ.રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે. સૂત્રોના મતે, રાજ્ય સરકારના આદેશને પગલે સામાન્ય વહીવટ ગમે તે ઘડીએ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી શકે છે તેવું જાણવા મળ્યુ છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *