સુરેન્દ્રનગર પોલીસની 'મેગા કોમ્બિંગ ડ્રાઇવ'- 1193 ગુનેગારોની ચકાસણી

📅 Published: November 25, 2025 | 📂 Category: Uncategorized


70 ટીમો દ્વારા ગુનેગારોના આશ્રય સ્થાનો પર ચેકિંગ

807થી વધુ આરોપીઓના લોકેશન ટ્રેસ, ૩૧ આરોપીની જેલની
પ્રવૃત્તિ પર પણ વોચ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઇવ હાથ
ધરી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓના ગુનેગારો તેમજ અસામાજિક
તત્વોના રહેણાંક અને આશ્રય સ્થાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *