સોના-ચાંદીમાં 'મહારેકોર્ડ': ભારત સહિત વિશ્વભરમાં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો! જાણો લેટેસ્ટ રેટ

📅 Published: January 15, 2026 | 📂 Category: Uncategorized


Gold and Silver Latest Rate: કમૂરતા પૂર્ણ થતાં જ સોના ચાંદીના ભાવમાં ફરી ભડકો થયા છે. લગ્નની સિઝનના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે કોમોડિટી માર્કેટમાં ગોલ્ડ-સિલ્વરના ભાવે રેકોર્ડ તોડયા છે. બુધવારે MCX (મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ) પર ચાંદીના ભાવમાં 14700 રૂપિયાનો ઉછાળો આવ્યો, સાંજે 8 વાગ્યા આસપાસ ચાંદી પ્રતિ કિલો  2,89,900 રૂપિયા પર કારોબાર કરી રહી હતી.

સોના-ચાંદી બંને ઓલ ટાઈમ હાઇ

દિવસના કારોબાર દરમિયાન આજે ચાંદી ઓલ ટાઈમ હાઈ પર હતી, 2,91,406 રૂપિયા ભાવે પહોંચી ઘટી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *