
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
સોલાર પેનલ પરના જીએસટીના દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી
દેવામાં આવ્યા તે પછી લોકોને સોલાર પેનલ થોડી ગણી સસ્તી મળતી થઈ હશે, પરંતુ પેનલ મેન્યુફેક્ચરર્સની હાલાકી વધી ગઈ છે કારણ કે સોલાર
પેનલ બનાવવા માટેના કાચા માલ પર તેમણે વધુ જીએસટી ચૂકવવો પડતો હોવાથી તેમના ઇનપુટ ટેક્સ
ક્રેડિટના નાણાં સરકારમાં જમા જ પડી રહે છે. કેન્દ્ર સરકારે તેમને જીએસટીનું રિફંડ
