![]() |
| (IMAGE – IANS) |
Indore Water Contamination Deaths: જે ઈન્દોર શહેરને ભારત સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સતત ‘દેશના સૌથી સ્વચ્છ શહેર’નો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે, એવામાં હવે ત્યાં જ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ઈન્દોરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું.

