
Volodymyr Zelenskyy On Putin : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ક્રિસમસની રાત્રે યુક્રેનની જનતાને સંબોધિત કર્યા હતા. તેમણે દેશને સંબોધિત કરતી વખતે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનનું નામ લીધા વગર તેમના મોતની કામના કરી હતી. તેમણે કહ્યું કે, ‘સ્વર્ગના દરવાજા ખુલી ગયા, ભગવાન કરે તેઓ મરી જાય…’
