
– વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી : આતંકી હુમલાની પણ શંકા
– ક્રાન્સ-મોન્ટાના સહેલાણીઓનું વિશેષત: બ્રિટિશ સહેલાણીઓનું અતિ લોકપ્રિય સ્કી. રિસોર્ટ છે, પર્વતીય પ્રદેશમાં છે
બર્ન : ખ્રિસ્તી ધર્મીઓની નવવર્ષની ઉજવણી સમયે ક્યાંક ને ક્યાંક કોઈ પણ હુમલો કે વિસ્ફોટ કે આગની દુનિયાના દેશોમાં વર્ષો નહીં દાયકાઓથી ચિંતા તો રહે જ છે. આ વખતે બધું લગભગ શાંતિપૂર્ણ રહ્યું છે. તેમ સૌ માનતા હતા.
