'હજુ થોડા દિવસ ફ્લાઈટ્સનું સંચાલન ખોરવાશે', ઈન્ડિગોએ DGCAને જણાવ્યું, હજારો ફ્લાઈટ્સ રદ

📅 Published: December 5, 2025 | 📂 Category: Uncategorized


IndiGo informs DGCA about Flight management: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો હાલમાં મોટા ઓપરેશનલ કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ફ્લાઇટ રદ અને વિલંબ થવાની ઘટના સામે આવી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ બાબતની સમીક્ષા કરી છે અને એરલાઇનને સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલો અનુસાર, ઇન્ડિગોએ ગુરુવારે (4 ડિસેમ્બર) 550 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. ઘણા એરપોર્ટ પર હવાઈ સેવાઓમાં વિલંબ થવાના કારણે સેંકડો મુસાફરોને મુસાફરીનું આયોજન કરવામાં અસર પડી રહી છે. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *