હમાસના ટોચના કમાન્ડરનો ખાત્મો : 2 વર્ષ પૂર્વેના હુમલાનું વેર વાળ્યું

📅 Published: December 15, 2025 | 📂 Category: Uncategorized


શાંતિ મંત્રણાનો કોઈ અર્થ જ નથી રહ્યો : નિરીક્ષકો

ઇઝરાયલી એરફોર્સે હમાસના કમાન્ડર સઇદની કાફલા પર રોકેટ મારી કારનો કચ્ચરઘાણ કાઢ્યો

જેરૂસલેમ: માત્ર ગાઝા શહેર જ નહીં, સમગ્ર ગાઝા પટ્ટી અત્યારે ખંડેર બની ગઈ છે. ઇઝરાયલે તેમાં નાગરિકો પર બે વર્ષ પૂર્વે થયેલા ઘાતક હુમલાનું વેર વાળી દીધું છે. તેણે હમાસના ટોપ કમાનડર સઇદ સાદની મોટર પર રોકેટ મારી મોટર સહિત સાદના ફુરચા ઉડાડી દીધા છે. સાદ હમાસની અલ કાસમ બ્રિગેડનો ટોચનો કમાન્ડર હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *