'હમાસનું નિ:શસ્ત્રીકરણ થવું જ જોઈએ' નેતન્યાહૂ સાથે મંત્રણા પછી ટ્રમ્પે કહ્યું

📅 Published: December 30, 2025 | 📂 Category: Uncategorized


– ‘ગાઝા અંગે યોજના છે વહેલામાં વહેલી અમલી કરવી પડે’

– ઈરાન સરકાર ઉથલાવવા વિષે હું નહીં કહું : તેને તો ઘણા જ પ્રશ્નો છે ભયંકર ફુગાવો છે : અર્થતંત્ર બિસ્માર છે, જે કોઈ અવાજ ઉઠાવે તેને ઠાર કરાય છે

પામ બીચ,ફલોરિડા : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ગાઝા અંગે અમારી પાસે યોજના છે, અને તે વહેલામાં વહેલી તકે અમલી કરવી પડે તેમ છે.’

સોમવારે (અમેરિકન સમય પ્રમાણે) ઈઝરાયલી વડાપ્રધાન સાથેની મંત્રણા પછી પ્રમુખે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમારી પાસે ગાઝામાં શાંતિ સ્થાપવા માટે સઘન યોજના છે. પરંતુ તે પૂર્વે હમાસનું નિ:શસ્ત્રીકરણ થવું જ જોઈએ.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *