'હવામાં ઝૂલતી' રેસ્ટોરન્ટની ક્રેન થઈ ખરાબ! બે કલાક સુધી 120 ફૂટની ઊંચાઈ પર ફસાયા ટુરિસ્ટ

📅 Published: November 28, 2025 | 📂 Category: Uncategorized


Technical Glitch Traps Tourists 120 Feet Above Ground at Kerala Sky Dining Restaurant | કેરળના ઈડુક્કી જિલ્લાના શુક્રવારે એક ખાનગી સ્કાય ડાઈનિંગ રેસ્ટોરન્ટમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતાં ક્રેન હવામાં જ ફસાઈ ગઈ હતી. રેસ્ટોરન્ટમાં જમવા આવેલા ચાર ટુરિસ્ટ અને સ્ટાફ મેમ્બર દોઢ કલાક સુધી હવામાં ફસાયેલા રહ્યા. 

દોઢથી બે કલાક સુધી ફસાયેલા રહ્યા ટુરિસ્ટ

નોંધનીય છે કે જમીનથી 120 ફૂટ ઉપર હવામાં લટકતી આ રેસ્ટોરન્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતી છે. જોકે ક્રેનમાં સમસ્યા સર્જાતાં બે બાળકો સહિત ચાર ટુરિસ્ટ અંદર જ ફસાઈ ગયા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *