
amrut bharat express : ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને ‘અમૃત ભારત’ ટ્રેનોના ભાડા અને ટિકિટ બુકિંગને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ હવે અમૃત ભારત ટ્રેનમાં RAC (Reservation Against Cancellation) ની વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી છે અને લઘુત્તમ ભાડાના અંતરમાં પણ ફેરફાર થયો છે.
હવે RAC ની ઝંઝટ ખતમ
રેલવેના નવા નોટિફિકેશન મુજબ, અમૃત ભારત ટ્રેનોમાં હવે RAC ટિકિટ આપવામાં આવશે નહીં.
