હિજાબ વિવાદ વચ્ચે અચાનક દિલ્હી પહોંચ્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, રાજકારણ ગરમાયું

📅 Published: December 21, 2025 | 📂 Category: Uncategorized


National News: હિજાબ વિવાદ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચતા બિહારમાં રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની પ્રચંડ જીત બાદ નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ આ તેમની પહેલી દિલ્હી મુલાકાત રાજનીતિમાં હાલ ચર્ચાનું કેન્દ્ર છે. 

મંત્રીમંડળ વિસ્તરણની થઈ શકે ચર્ચા

દિલ્હીમાં નીતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના NDA સાથીઓ સાથે બેઠક કરી શુભેચ્છા મુલાકાત કરે તેવી સંભાવના છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *