
Karnataka Politics: કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર વચ્ચેના કથિત સત્તા-વહેંચણી કરારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘હું પણ CM બનવાની રેસમાં છું. જો કોંગ્રેસ હાઈકમાન્ડ ડી.
