હેટ સ્પીચના તમામ મામલા પર નજર ના રાખી શકીએ : સુપ્રીમ

📅 Published: November 26, 2025 | 📂 Category: Uncategorized


જાહેર હિત એક જ ધર્મ પુરતુ સિમિત ના હોઇ શકે : એસજી

રાજ્યના મામલા હોય તો પહેલા પ્રશાસનને રજુઆત કરો, હાઇકોર્ટમાં જાઉ તેવી સલાહ

નવી દિલ્હી: હેટ સ્પીચના એક મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં પહેલાથી જ પોલીસ સ્ટેશન, હાઇકોર્ટો છે. એવામાં દરેક નાની ઘટના પર ધ્યાન આપવું અમારા માટે શક્ય નથી. સાથે જ અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા કહ્યું હતું. 

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *